Gujarat/ રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યૂરોની સફળ ટ્રેપ , GST વિભાગના 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા , વેપારી પાસેથી સાડા 3 લાખની લાંચ લેતા ઝડપાયા , ગાડી ભરેલ માલ જવા દેવા માંગી હતી લાંચ , કલાસ વન-2 અધિકારી, વર્ગ 3 નો કર્મચારી ઝડપાયા , વેપારી પાસે 4 લાખની માંગી હતી લાંચ , ACBએ એક વચેટિયાને પણ ઝડપી લીધો

Breaking News