રાયોટિંગ/ અમદાવાદ: સરદારનગરમાં પથ્થરમારાનો મામલો, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, હત્યાની અદાવતમાં પથ્થરમારો કર્યો હતો, સરદારનગર પોલીસે રાયોટિગની નોંધી હતી ફરિયાદ, મહિલાઓ સહિત 19 આરોપી વિરુદ્ધ નોંધાઇ હતી ફરિયાદ

Breaking News