Weather/ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખંભાળિયામાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ 5 દિવસથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ

Breaking News