Climate/ અમદાવાદ સહિત રાજ્યમાં દિવસે તડકો અને રાત્રે ઠંડી અનુભવાશે

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે દિવસે તડકો તો રાત્રે ઠંડકનો અનુભવ થશે દિવસ દરમિયાન 34 ડિગ્રી તાપમાન રહી શકે જયારે રાત્રે 20-21 ડિગ્રી તાપમાન રહી શકે    

Breaking News

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત
લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે
દિવસે તડકો તો રાત્રે ઠંડકનો અનુભવ થશે
દિવસ દરમિયાન 34 ડિગ્રી તાપમાન રહી શકે
જયારે રાત્રે 20-21 ડિગ્રી તાપમાન રહી શકે