મોબાઇલ બન્યો મોતનું કારણ/ સુરત:મોબાઇલ મેનીયાક થઇ જજો સાવઘાન મોબાઇલ પર વાત કરતા પટકાયેલા યુવાનનું મોત ઉધના વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના મોબાઈલ ઉપર વાત કરતા ચોથા માળેથી પટકાયો હતો મૃતક યુવકનું નામ શિવપ્રસાદ રામપાલ 11 દિવસ પેહલા સુરત રોજગારી માટે આવ્યો હતો

Breaking News