સિવિલ હોસ્પિટલ/ અમદાવાદ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી 1200 બેડ હોસ્પિટલમાં સર્વર થયું ડાઉન આજે સવારે 8 વાગ્યાથી સર્વર ડાઉન ગર્ભવતી મહિલાઓને ભારે હાલાકી ગર્ભવતી મહિલાઓને લાઇનોમાં ઉભી રહી પ્રેગેન્સી વિભાગમાં મહિલાઓને તકલીફ 4 કલાક કરતા વધુ સમયથી સર્વર ડાઉન

Breaking News