Gujarat/ અમદાવાદ-સુરતમાં રાત્રિ કર્ફ્યુનો સમય બદલાયો,, રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, બંને શહેરોમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, શનિ અને રવિવારે તમામ વિસ્તારના મોલ બંધ , મનપા અને પોલીસ કમિ.ની બેઠકમાં નિર્ણય, વડોદરા, રાજકોટમાં રાત્રે 10 થી 6 વાગ્યા સુધી કરફ્યૂ

Breaking News