હાટકેશ્વર બ્રિજ/ અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલો બ્રિજ બનાવનાર કોન્ટ્રાકટરો ભૂગર્ભમાં જતા રહ્યા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસને લાગ્યા તાળા મહેસાણા સ્થિત ઓફિસમાં લાગ્યા તાળા 3 દિવસથી અજય ઇન્ફ્રા.ના માલિકો ભૂગર્ભમાં કાર્યવાહીના ડરથી માલિકો ભૂગર્ભમાં જતા રહ્યા

Uncategorized