Gujarat/ અમદાવાદ હાર્દિક પટેલને કોર્ટમાંથી મળી રાહત, હાર્દિક પટેલે માંગી હતી ગુજરાત બહાર જવાની પરવાનગી, 15 દિવસ માટે બહાર જવાની માંગી હતી કોર્ટમાં પરવાનગી, હાઇકોર્ટે શરતોને આધીન કરી મંજૂર, 15 દિવસ બાદ ફરજિયાત ગુજરાતમાં હાજર થવું પડશે

Breaking News