ગર્ભપરીક્ષણ ઝડપાયું/ અમદાવાદ: હોસ્પિટલોમાંથી ગર્ભ પરીક્ષણ ઝડપાયું ત્રણ હોસ્પિટલમાંથી ઝડપાયું ગર્ભ પરીક્ષણ પાલડી,બોડકદેવ,સોલામાંથી ઝડપાયું પરિક્ષણ ત્રણ હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીન સીલ કરાયા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરાયા પીસી-પીએનડીટી એક્ટ મુજબ ગુના નોધાયા

Breaking News