Ahmedabad/ અમદાવાદ IIMમાં કોરોનાનો કેર યથાવત, IIMમાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ, 52 લોકોના RT-PCR કરવામાં આવ્યા હતા, 4 વિદ્યાર્થી અને 5 ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના, મંગળવારે 19 કોરોના સંક્રમિત કેસો આવ્યા હતા, IIM કેમ્પસનો કુલ આંકડો 125એ પહોંચ્યો

Breaking News