Gujarat/ અમદાવાદ IPL ટીમનું નામ થયું જાહેર, ગુજરાત ટાઇટન તરીકે ઓળખાશે અમદાવાદ IPL ટીમ, કેપ્ટન હાર્દિક પંડ્યાની હાજરીમાં થયું નામ જાહેર, પ્લેયર ઓક્શન પહેલા જાહેર કરવાનું હતું નામ, 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં ખેલાડીઓની હરાજી, CVC કેપિટલએ ખરીદી છે અમદાવાદ IPL ટીમ, 5625 કરોડમાં ખરીદી છે અમદાવાદ ફ્રેન્ચાઈઝી, આઈપીએલમાં આ વર્ષે જામશે 10 ટીમો વચ્ચે જંગ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)