લાંચ/ અમદાવાદ:10 લાખની લાંચ લેનાર PI હાજર થયા CBI કોર્ટમાં નાટકીય રીતે PI થયા હાજર PI સંદિપકુમારને ત્રણ દિવસના રિમાન્ડ સોંપાયા CBIની કસ્ટડીમાંથી જ ભાગી ગયા હતા પીઆઇ દિલ્હીની CBI ટીમે જ સંદિપ કુમાર સામે ગુનો નોંધ્યો હતો

Breaking News