લાંચ/ અમરેલીઃ ધરાઈ ગામના ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયા બોટાદ ACBએ ઉપસરપંચને રંગેહાથ ઝડપ્યા મોબાઈલ ટાવર નાખવા માટે માગી હતી લાંચ ટાવર સામે પંચાયત કાર્યવાહી નહી કરવા માંગી હતી લાંચ ઉપ સરપંચ દ્વારા 3 લાખની માંગવામાં આવી હતી લાંચ ACBએ રૂ. 1,20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા આરોપી ઉપ સરપંચ પરેશ કાપડિયા કરી ધરપકડ

Breaking News