Breaking News/ અમરેલીના સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ બગસરા પંથકના સુડાવડ ગામે કમોસમી વરસાદ ખેડૂતોના ખેતરોમાંથી પાણીની નદીઓ વહેતી થઇ ગીર પંથકના ગામડાઓમાં સતત ચોથા દિવસે વરસાદ ધારીના ઝર, મોરઝર, દહીંડા, પરબડી, ડાંગાવદરમાં વરસાદ ધારીના ચલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો ધારી પંથકમાં કેરીના પાકને વ્યાપક નુકશાન અમરાપુર ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વડીયાના હનુમાન ખીજડિયામાં કમોસમી વરસાદ

Breaking News