Not Set/ અમરેલીમાં કોરોનાથી હાહાકાર, અધધધ 10 નવા કેસ આવ્યો સામે

કોરોનાને છેલ્લે સુધી દૂર રાખવામાં સફળ રહેલ અમરેલી જીલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોવની વિગતો સાંપડી રહી છે. જી હા, અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર પાછલા દિવસોની સાપેક્ષમાં યથાવત્ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ અમરેલીમાં કોરોનાનાં 10 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવતા લોકો ફફડી ઉઠ્યા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કોરોના કેસને કારણે જીલ્લામાં અત્યાર સુધીનાં કોરોનાનાં […]

Gujarat Others

કોરોનાને છેલ્લે સુધી દૂર રાખવામાં સફળ રહેલ અમરેલી જીલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હોવની વિગતો સાંપડી રહી છે. જી હા, અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર પાછલા દિવસોની સાપેક્ષમાં યથાવત્ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ અમરેલીમાં કોરોનાનાં 10 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવતા લોકો ફફડી ઉઠ્યા છે. છેલ્લા બે દિવસથી સતત વધી રહેલા કોરોના કેસને કારણે જીલ્લામાં અત્યાર સુધીનાં કોરોનાનાં આંકમા ભારે ઉછાળા સાથે 80 પર પહોંચી ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews