Gujarat/ અમરેલી કપાસ અને મગફળીની આવક વધી , બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવક વધી , છેલ્લા કેટલાક દિવસથી મગફળીની આવકમાં વધારો , આજે 10 હજાર મણ કપાસની આવક થઇ , મગફળીની પણ મોટા પ્રમાણમાં આવક , કપાસના ભાવ 950 થી 1735 સુધીના ભાવ , મગફળીના 1115 સુધીના ભાવ મળતા ખેડૂતો ખુશ

Breaking News