કૌભાંડ/ અમરેલી: જાફરાબાદમાં મનરેગા કૌભાંડનો ખુલાસો, 36 ગામમાં નકલી જોબકાર્ડ બનાયા હોવાનો ખુલાસો, રૂ.3.30 કરોડના ઉચાપતની ફરિયાદ, તાલુકા પંચાયતના TDOએ નોંધાવી પોલીસ ફરિયાદ, 2015થી 2019 દરમિયાન આચરાયું કૌભાંડ

     

Breaking News