Not Set/ અમરેલી જિલ્લાના લોકો પોતાના વતન પરત આવતા કોરોન્ટાઇન કરવાની વ્યવસ્થા કરાઈ….

દુનિયાનો છેડો ઘર…..કહાવત મુજબ ભલે ગમે તેમ, ગમે તેવી માથાફૂંટ બાદ પણ અંતે સુરતમાં ફસાયેલા લોકો માટે સરકાર દ્વારા અલાયદી બસોની વ્યવસ્થા કરવામાં આવતા અને પરિવહનની મંજૂરી આપી દેવામાં આવતા લોકો હાલ સૌરાષ્ટ્રમાં પહોંચી રહ્યા છે. સુરતમાં આમમ જોવામાં આવે તો સૌથી વધુ અમરેલી અને જૂનાગઢ જીલ્લાના લોકો વસેલા જે પરત આવી રહ્યા છે. અમરેલી અને […]

Gujarat Others

દુનિયાનો છેડો ઘર…..કહાવત મુજબ ભલે ગમે તેમ, ગમે તેવી માથાફૂંટ બાદ પણ અંતે સુરતમાં ફસાયેલા લોકો માટે સરકાર દ્વારા અલાયદી બસોની વ્યવસ્થા કરવામાં આવતા અને પરિવહનની મંજૂરી આપી દેવામાં આવતા લોકો હાલ સૌરાષ્ટ્રમાં પહોંચી રહ્યા છે. સુરતમાં આમમ જોવામાં આવે તો સૌથી વધુ અમરેલી અને જૂનાગઢ જીલ્લાના લોકો વસેલા જે પરત આવી રહ્યા છે. અમરેલી અને બગસરાથી એસ ટી દ્વારા બસો મોકલી લોકોને પોતાના માદરે વતન લાવવામાં આવ્યા છે. ત્યારે ગ્રીન ઝોનમાં સામે અમરેલીમાં એક અંદાજ પ્રમાણે 5000 જેટલા લોકો આવી રહ્યા છે. બીજા જીલ્લામાંથી આવેલા તમામ લોકોને તંત્ર દ્વારા કોરન્ટાઇન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે થી એક પણ કેસ નથી તેવા અમરેલી જીલ્લાના કોરોનાનાં સંક્રમણથી બચાવી શકાય .

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન