Vadodara News/ વડોદરામાં વિધવા સહાય યોજનાની રીન્યુઅલ કામગીરીમાં અંધાધૂંધી સર્જાઈ

વડોદરામાં વિધવા સહાય યોજનાના રીન્યુની કામગીરી અંધાધૂંધી સર્જાઈ હતી. નર્મદા ભવન ખાતે  કામગીરી ચાલી રહી છે. તેના લીધે ઉંમરલાયક વિધવા મહિલાઓને કલાકો સુધી ઊભા રહેવાનો વારો આવ્યો છે.

Vadodara Gujarat Breaking News

Vadodara News: વડોદરામાં વિધવા સહાય યોજનાના રીન્યુની કામગીરી અંધાધૂંધી સર્જાઈ હતી. નર્મદા ભવન ખાતે  કામગીરી ચાલી રહી છે. તેના લીધે ઉંમરલાયક વિધવા મહિલાઓને કલાકો સુધી ઊભા રહેવાનો વારો આવ્યો છે. વડોદરા કલેક્ટર દ્વારા આ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ અંગે વિધવા મહિલાઓએ જણાવ્યું હતું કે વિધવા સહાય યોજના માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી. ગયા વર્ષે તંત્રએ ટેબલો ગોઠવ્યા હતા અને ફોર્મ પણ ભરી આપતા હતા. ફોર્મ ભરાવવા માટે 200થી 500 રૂપિયા એજન્ટોને આપવા પડી રહ્યા છે. પહેલી જુલાઈથી 31 જુલાઈ સુધી વિધવા પેન્શન યોજનાના રીન્યુની કામગીરી કરાવવી ફરજિયાત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી