Dev Bhumi Dwarka/ દ્વારકામાં ઘડી ડિટર્જન્ટના પ્લાન્ટને લઇ નોટિસ 

17 અધિકારીઓને કારણ બતાવો નોટીસ

Top Stories Gujarat Breaking News

Dwarka News : દ્વારકામાં ઘડી ડિટર્જન્ટના પ્લાન્ટને લઈને નોટીસ પાટવવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા તેના જ 17 અધિકારીઓને નોટીસ પાઠવવામાં આવતા ખળભળાટ મચ્યો છે. આ અધિકારીઓએ ફરજમાં નિષ્ક્રિયતા અને બેદરકારી દાખવતા તેમને જીપીસીબી દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. આ 17 અધિકારીઓને કારણ બતાવો નોટીસ પાઠવવામાં આવી છે.

તે સિવાય ખેડૂતોની ફરિયાદો પર કાર્યવાહીમાં અધિકારીઓ નિષ્ફળ ગયા હતા. જેને પગલે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી