Gujarat/ અમરેલી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો, 5 નપા, 11 તા.પં., 1 જિ.પં.માં ભાજપને બહુમતિ, અમરેલી જિલ્લામાં કોંગ્રેસનો રકાસ, મતદારોએ મોદીની વિકાસની વિચારધારાને સ્વીકારી, નારણ કાછડીયાએ જિલ્લાના મતદારોનો માન્યો આભાર, અમરેલી સાંસદ છે નારણ કાછડીયા

Breaking News