પોલીસ બની વ્યાજખોર/ સુરતના પોલીસ કોન્સ્ટેબલ સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને ઉછીના 8 લાખ આપી કરોડોની જમીન પડાવી, 2015 માં વેપારીના કોન્ટેકમાં આવ્યો હતો કોન્સ્ટેબલ કમલેશ. 8 લાખના બદલામાં જમીન પોતાના નામે લખાવી લીધી, કોન્સ્ટેબલે 35 લાખમાં અન્યની જમીનનો બાનાખત કરી દીધો. વેપારીએ ઉછીના લીધેલા પૈસા ચૂકવવાની કરી વાત, કોન્સ્ટેબલે વેપારી પાસેથી 49 લાખ રૂપિયાની માંગણી કરી, અગાઉ કોન્સ્ટેબલે 8 લાખના બદલામાં 32 લાખ માગ્યા હતા, સમગ્ર મામલે કોન્સ્ટેબલ કમલેશ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

Breaking News
Breaking image 88 સુરતના પોલીસ કોન્સ્ટેબલ સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને ઉછીના 8 લાખ આપી કરોડોની જમીન પડાવી, 2015 માં વેપારીના કોન્ટેકમાં આવ્યો હતો કોન્સ્ટેબલ કમલેશ. 8 લાખના બદલામાં જમીન પોતાના નામે લખાવી લીધી, કોન્સ્ટેબલે 35 લાખમાં અન્યની જમીનનો બાનાખત કરી દીધો. વેપારીએ ઉછીના લીધેલા પૈસા ચૂકવવાની કરી વાત, કોન્સ્ટેબલે વેપારી પાસેથી 49 લાખ રૂપિયાની માંગણી કરી, અગાઉ કોન્સ્ટેબલે 8 લાખના બદલામાં 32 લાખ માગ્યા હતા, સમગ્ર મામલે કોન્સ્ટેબલ કમલેશ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ