Gujarat/ અમરેલી નર્મદા સિમેન્ટના રોડ પરથી મળી લાશ, જાફરાબાદના બાબરકોટ ગામ નજીકથી મળી લાશ, સ્થાનિકોએ તપાસ કરવા કરી માંગ, મિતિયાળા ગામના વ્યક્તિ હોવાનુ જાણવા મળ્યુ, મૃતદેહને પી.એમ.અર્થે જાફરાબાદ હોસ્પિ.ખસેડાય, પોલીસ દ્વારા તપાસ હાથ ધરી

Breaking News