Gujarat/ અમરેલી બાબરા માર્કેટયાર્ડનું આજે પરિણામ, શાંતિપૂર્ણ માહોલમાં 2 રાઉન્ડની મતગણતરી પૂર્ણ , 12 રાઉન્ડમાં યોજાઈ રહી છે મતગણતરી , 10 બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાયી , ગઈકાલે 96.58 ટકા મતદાન નોંધાયું હતું , 19 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો , ગઈકાલે 311 મતદાતાઓએ કર્યું હતું મતદાન

Breaking News