ભાવનગર/ ભાજપ દ્વારા 52 ઉમેદવારોની યાદી જાહેર કરી, જૂની યાદીમાંથી 21 લોકોના નામ કપાયા, પૂર્વ 34 નગર સેવકોમાંથી 21 લોકો કપાયા, ભાજપના નવા નિયમોને લઇને મેયર સહિત 4 કપાયા, 60 વર્ષ ઉપરના અને 3 ટ્રમથી જીતતા હોવાનો નિયમ, ગીતાબેન મેરને ભાજપમાં જોડાતા જ આપી ટિકીટ, કોંગ્રેસમાંથી હાલમાં જ ભાજપમાં જોડાયા હતા ગીતાબેન, ભાજપ દ્વારા યુવાનો,નવા ચેહરાઓને તક આપવામાં આવી

Breaking News