Breaking News/ અમરેલી: રાજુલા નગરપાલિકા દ્વારા મેગા ડીમોલેશન શરૂ, શહેરના જાહેર માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશન, જાફરાબાદ રોડ, ડુંગર રોડ, છતડીયા રોડ પર ડિમોલેશન, મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરુ, અલગ અલગ 4 ટિમો બનાવી ગેરકાયદે દબાણો દૂર કરાયા, DySP, પ્રાંત અધિકારી ડીમોલેશન કામગીરીમાં હાજર, મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ જોડાયા, શહેરમાં મેગા ડીમોલેશનને લઇ દબાણકર્તાઓમાં ફફડાટ  

Breaking News
Breaking News