આત્મહત્યા/ અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગરના સે-2 માં રહેતા યુવાને અગમ્ય કારણો સર અંતિમ પગલું ભર્યું

  અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગરના સે-2 માં રહેતા યુવાને અગમ્ય કારણો સર અંતિમ પગલું ભર્યું   યુવકે ગળે ફાસો લગાવીને કરી આત્મહત્યા   આત્મહત્યા કરનાર યુવક ફાયર બ્રિગેડ માં નોકરી કરતો હતો   વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પોહચી તાપસ હાથ ધરી   સવારે યુવકના પિતાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો   યુવક ના […]

Ahmedabad Gujarat Breaking News
IMG 20210526 WA0035 અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગરના સે-2 માં રહેતા યુવાને અગમ્ય કારણો સર અંતિમ પગલું ભર્યું

 

અમદાવાદ પૂર્વ ના વિવેકાનંદનગરના સે-2 માં રહેતા યુવાને અગમ્ય કારણો સર અંતિમ પગલું ભર્યું

 

યુવકે ગળે ફાસો લગાવીને કરી આત્મહત્યા

 

આત્મહત્યા કરનાર યુવક ફાયર બ્રિગેડ માં નોકરી કરતો હતો

 

વિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પોહચી તાપસ હાથ ધરી

 

સવારે યુવકના પિતાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

 

યુવક ના પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે