IT Raid/ ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સટ્રક્શન પર દરોડા

ગુજરાતમાં આજે આવકવેરાનું મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, અમદાવાદ અને વડોદરામાં વહેલી સવારથી………….

Top Stories Ahmedabad Gujarat Vadodara Breaking News
Image 2024 05 18T105259.145 ગુજરાતમાં ITનું મેગા ઓપરેશન, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સટ્રક્શન પર દરોડા

Gujarat: ગુજરાતમાં આજે આવકવેરાનું મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, અમદાવાદ અને વડોદરામાં વહેલી સવારથી 27 સ્થળો પર IT ત્રાટક્યું છે. જેમાં ખુરાના ગ્રૂપ અને માધવ કન્સટ્રક્શનના ભાગીદારો પર આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ITના દરોડા પડતાં જ બિલ્ડર લૉબીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પૂરી થયા બાદ આજે શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સે દરોડા પાડ્યા છે. વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના, માધવ કન્સટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાનાને ત્યાં ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જમીનના ખોટા દસ્તાવેજ બનાવી 12 કરોડની ખંડણી માંગનારા 2ની ધરપકડ

આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે