મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ભૂમાફિયા સામે રૂપાણી સરકારનો સકંજો
- મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત
- ભૂમાફિયા વિરુદ્ધનું વિધેયક કરાયું પસાર
- આજથી લેન્ડ ગ્રેબિંગ એકટની અમલવારી
- દરેક જિલ્લામાં વિશેષ કોર્ટની થશે કાર્યવાહી
- 10 થી 14 વર્ષ સુધીની સજાની જોગવાઇ
- દસ્તાવેજ સાથે કલેકટરને લેખિતમાં ફરિયાદ થઇ શકશે
- ફરિયાદ વ્યાજબી છે કે ગેરવ્યાજબી તેની થશે તપાસ
- 21 દિવસમાં કમિટીએ લેવો પડશે નિર્ણય
- 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે
- ભૂમાફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે
જુઓ : CM વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ Live
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…