Not Set/ અમિત શાહે કૃષિ યુનિવર્સિટી ખાતે સંમેલન યોજ્યું

જુનાગઢમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે સંમેલન યોજવામાં આવ્યુ…. આ સભામાં સીએમ વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા….આ ઉપરાંત આ સભામાં હજારો લોકો અને કાર્યકરો જોડાયા હતા… આ કાર્યક્રમમાં કાર્યકરોમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો….. જો કે આ સંમેલનમાં અમિત શાહે ભાજપના કાર્યકરોને સંબોધન કરતા આગામી વિધાનસભા માટે કહ્યુ […]

Uncategorized

જુનાગઢમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા કૃષિ યુનિવર્સિટી ખાતે સંમેલન યોજવામાં આવ્યુ…. આ સભામાં સીએમ વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા….આ ઉપરાંત આ સભામાં હજારો લોકો અને કાર્યકરો જોડાયા હતા… આ કાર્યક્રમમાં કાર્યકરોમાં અનેરો ઉત્સવ જોવા મળ્યો….. જો કે આ સંમેલનમાં અમિત શાહે ભાજપના કાર્યકરોને સંબોધન કરતા આગામી વિધાનસભા માટે કહ્યુ કે, આગામી વિધાનસભામાં ભાજપ ગુજરાતમાં 150 થી વધુ સીટ પર જીત મેળવશે… આ ઉપરાંત તેમણે કહ્યુ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉખાડી ફેકવાની છે… મહત્વનુ છે કે મોદી સરકારને કેન્દ્રમાં 3 વર્ષ થયા છે… આ 3 વર્ષમાં મોદી સરકારે દેશનું સન્માન વધાર્યુ…ત્યાર બાદ વડાપ્રધાનાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર કહ્યુ કે પીએમ મોદીએ વિદેશમાં દેશનો ડંકો વગાડ્યો… આ ઉપરાંત પીએમ મોદીએ વિદેશમાં ચાહના ઉભી કરી…. ત્યાર બાદ જમ્મૂ કાશ્મીર પર કહ્યુ કે, દેશના જવાનોએ દુશ્મનોના ઘરોમાં ઘુસી આતંકવાદીઓ માર્યા…..