Not Set/ અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે- ડોર ટુ ડોર કરશે પ્રચાર

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરશે. તેઓ મત દારોના ઘરે ઘરે જઈને મુલાકાત કરવાના છે.તેઓ નારણપુરા પહોંચ્યા છે.અમિતશાહનું ઢોલ-નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અમીત શાહના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા છે અને તેમના ટોર ટુ ડોર કેમ્પિયનને વેગ આપવા માટે એકત્રીત […]

Uncategorized
amit shah 7591 અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે- ડોર ટુ ડોર કરશે પ્રચાર

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે તેઓ ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરશે. તેઓ મત દારોના ઘરે ઘરે જઈને મુલાકાત કરવાના છે.તેઓ નારણપુરા પહોંચ્યા છે.અમિતશાહનું ઢોલ-નગારા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અમીત શાહના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા છે અને તેમના ટોર ટુ ડોર કેમ્પિયનને વેગ આપવા માટે એકત્રીત થયા છે.મહત્વનું છે કે આ કેમ્પિયનમાં અમિતશાહ ઘરે ઘરે જઈને પ્રચાર કરશે.અને સરકારના વિકાસલક્ષી કાર્યોનો કરશે પ્રચાર મહત્વનું છે કે, 2017ની વિધાન સભાની ચૂંટણીના રણસીગા વાગી ગયા છે ત્યારે દરેક પાર્ટી મતદારોને રઝવવા પોતાની કમર કસી રહી છે ત્યાર ભાજ પાર્ટીના મોટા નેતાઓ તથા પી.એમ સહીત ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે અને ઘણી સભાઓ ગજવી ચૂક્યા છે ત્યારે અમીત શાહ હવે મતદારોને રીજવવા ડોર ટુ ડોર મુલાકાત કરશે