Not Set/ કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વૃષભ (બ,વ,ઉ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય. મિથુન (ક,છ,ઘ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય. કર્ક (ડ,હ) : ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. […]

Uncategorized
rashi

મેષ (અ,લ,ઇ) : શારીરિક સુખ, ઉત્તમ, સંતાનસુખ સારું મળે. બુદ્ધિ-વિવેકથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

01 Mesh કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય.

02 Vrushabh કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : કુટુંબનો સહકાર મળે. વિવાહ લગ્ન સંબંધિ શુભ સમય, શુભ સમાચાર મળે. સામાજિક જવાબદારીમાં વધારો થાય.

03 Mithun કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : ધંધાનું આયોજન, સફળ બને. કુટુંબ સુખ ઉત્તમ વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. જમીન ખરીદી થઈ શકે.

04 Kark કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હલવી બને. આકસ્મિક ધનલાભ. વાહન સુખ ઉત્તમ.

05 Sinh કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : નોકરીમાં લાભ, શેર બજારથી લાભ થાય, વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય. આનંદ-ઉત્સાહમાં વધારો થાય.

06 Kanya કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : જમીન-વાહન-મકાનનો ોયગ. નાણાંકીય સ્થિતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે.

07 Tula કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ થાય. ધંધાકીય નવું રોકાણ શક્ય બને.

08 Vrushchik કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાનની ખરીદી થાય. સુખ ઉત્તમ મળે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

09 Dhan કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : વાહન-મકાન સુખ ઉત્તમ, ભાગ્યોદય ઉત્તમ, નોકરી-ધંધામાં પ્રગતિ થાય. કુટુંબિક વાતાવરણ સુમેળ ભર્યુ બને.

10 Makar કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થઆય. આવકમાં વધારો થાય.

11 Kumbh કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી લાભ. વિવાહ – લગ્ન સંબંધી ઉત્તમ સમય.

12 Meen કેવી જશે આપની 21/01/2020,વાંચો આપનું રાશિ ભવિષ્ય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.