Morning Headlines
શિયાળામાં વધ્યો શીતલહેરનો પ્રકોપ….નલિયા 5.4 ડિગ્રી તો માઉન્ટ આબુ 3 ડિગ્રી સાથે ઠંડુગાર
5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
————————
સુરતનાં પુના-કુંભારિયા રોડ પર ફરી અગ્નિતાંડવની ઘટના…50થી વધુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે,મેજર કોલ કરાયો જાહેર
ફરી અગ્નિકાંડની ઘટના
————————
રાજકોટના કોઠારિયા રોડ પર રાહુલ ગોસ્વામી નામના શખ્સની છરી મારીને હત્યા…..મિત્રએ જ હુમલો કરી પતાવી દીધો
યુવકની છરી મારી હત્યા
————————
આજથી મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાધ મહોત્સવ 2020ની શરૂઆત…મુખ્યમંત્રી રૂપાણી કરાવશે કાર્યક્રમનો પ્રારંભ
સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ
————————
આખરે ઉકેલાયો સાંઇ જન્મભૂમિ વિવાદ…..પાથરીને 100 કરોડ રુપિયાનું ફંડ,મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરેએ સ્વીકારી બધી શરતો
ઉકેલાયો સાંઇ જન્મભૂમિ વિવાદ
————————
બનાસકાંઠાનાં સરહદી વિસ્તારના ખેડુતો માટે રાહતના સમાચાર…..પવનની દિશા બદલાતા તીડ રાજસ્થાન તરફ ફંટાયા
તીડનાં ત્રાસથી રાહત
————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.