Not Set/ કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) – કાર્યસિદ્ધિ માટે ધર્મનો સહારો મળશે સંતાન સાથે ઘરસંબંધી કાર્યો થાય હિંમતમાં ઉમેરો થશે કેટલાક કાર્ય સરળ થશે મનમાં શાંતિ વર્તાશે વૃષભ (બ,વ,ઉ) – આરોગ્ય સાચવવું થોડી ચિંતા થાય સંબંધોમાં ઓટ આવશે તમારો સાથ બીજા છોડી દેશે શાંતિથી દિવસ પસાર કરવો મિથુન (ક,છ,ઘ) – લાભ મળશે દૈનિક આવક વધશે દલીલબાજી થશે બાંધકામ ક્ષેત્રના […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) –

01 Mesh કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યસિદ્ધિ માટે ધર્મનો સહારો મળશે
  • સંતાન સાથે ઘરસંબંધી કાર્યો થાય
  • હિંમતમાં ઉમેરો થશે
  • કેટલાક કાર્ય સરળ થશે
  • મનમાં શાંતિ વર્તાશે

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય સાચવવું
  • થોડી ચિંતા થાય
  • સંબંધોમાં ઓટ આવશે
  • તમારો સાથ બીજા છોડી દેશે
  • શાંતિથી દિવસ પસાર કરવો

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ મળશે
  • દૈનિક આવક વધશે
  • દલીલબાજી થશે
  • બાંધકામ ક્ષેત્રના જાતકોને લાભ
  • આનંદથી દિવસ વિતશે

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • તમારું વલણ બદલજો
  • બીજા દ્રષ્ટિકોણથી વિચારજો
  • ધનની આવક થશે
  • મનથી પ્રસન્ન રહેજો
  • હનુમાનચાલીસાના પાઠ કરજો

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • એક જ વિચારથી કાર્ય ન કરતા
  • થોડું વિશેષ વિચારવું પડશે
  • ઘરમાં થોડું મનદુઃખ થાય
  • કામ કરતા માણસો સાથે મનદુઃખ
  • નાના-ભાઈ બહેન સાથે બોલચાલ થાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભાઈ-બહેન સંબંધી પ્રશ્નો રહે
  • જૂનું બોલેલું પાછુ પ્રશ્નો ઊભા કરે
  • લખાણમાં ધ્યાન રાખવું
  • જૂના મુદ્દા ખોલશે
  • સંયમ જાળવવો

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં લાભ થશે
  • આવક થઈ શકે
  • સરકારી કાર્યો થાય
  • નેત્રપીડાથી સાચવવું
  • પ્રેમીપંખીડા નજીક આવે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું
  • વિઘ્ન આવશે પણ કામ થશે
  • કાર્ય અટકાવતા નહીં
  • વડીલોની સેવા કરવી પડશે
  • પ્રવાસની શક્યતા છે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ચમત્કાર જેવું જણાશે
  • આફત અવસરમાં બદલાશે
  • મદદ મળી જશે
  • મન શાંત રાખજો
  • શાંતિથી દિવસ પસાર કરજો

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • મહેનત ફળશે
  • વાવેલું ઉગશે
  • લાભ મળી શકે
  • નવી આશા પ્રાપ્ત થાય
  • વારસાઈથી લાભ થાય

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુરૂથી લાભ થાય
  • અધિકારી આપના ઉપર રાજી થાય
  • વેપારમાં લાભ થાય
  • ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુથી લાભ
  • ગણેશજીની ઉપાસન કરજો

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 27/11/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવને ગોઠે નહીં
  • પ્રેમી સાથે અંતર વધે
  • થોડું મનદુઃખ થાય
  • આરોગ્ય જાળવવું
  • શાંતિથી દિવસ પસાર કરવો

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.