Not Set/ વિશ્વ યોગ દિવસને લઈને IBનું એલર્ટ

વિશ્વ યોગ દિવસને લઈને IBનું એલર્ટ જાહેર કર્યું છે… જેમા IB જણાવામાં આવ્યું છે કે, વિશ્વ યોગ દિવસને આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરી શકે છે… ગુજરાત, હરિયાણા, દિલ્હી, UPમાં એલર્ટ અપાયું છે… આ સાથે ઉત્તર પ્રદેશના મોટા શહેરો આતંકીઓના નિશાને છે….એલર્ટ બાદ યુપીમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે…. ઉલ્લેખનીય છે કે, PM મોદી […]

Uncategorized

વિશ્વ યોગ દિવસને લઈને IBનું એલર્ટ જાહેર કર્યું છે… જેમા IB જણાવામાં આવ્યું છે કે, વિશ્વ યોગ દિવસને આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરી શકે છે… ગુજરાત, હરિયાણા, દિલ્હી, UPમાં એલર્ટ અપાયું છે… આ સાથે ઉત્તર પ્રદેશના મોટા શહેરો આતંકીઓના નિશાને છે….એલર્ટ બાદ યુપીમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે…. ઉલ્લેખનીય છે કે, PM મોદી લખનૌની મુલાકાતે છે…. તેને ધ્યાનમાં લઈ લખનૌમાં એલર્ટ જાહેર કરાયું છે…