Breaking News/ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલનું નિવેદન, ભાજપમાં ખેંચતાણ હોવાનું કર્યું નિવેદન, વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો, મને જવાબદારી સોંપાતા જ પાર્ટીના નેતાઓ નારાજ, મને પાડવા માંગતા લોકો વારંવાર પડ્યા, બધા જ સારું ઇચ્છનાર ન હોય, ક્યારે પડું તેની રાહ જોઈને લોકો બેસે છે, ક્યારે કોઈ પદ પરથી હટે તેની જ રાહ જોવાય છે, બેંકનો ચેરમેન બનાવતા કેટલાકને ગમ્યું ન હતું  

Breaking News
Breaking News