Breaking News/ જૂનાગઢ: વેલનાથધામનો ધ્વજારોહણ કાર્યક્રમ, સમગ્ર જિલ્લામાંથી જ્ઞાતિજનો ઉમટી પડ્યા, વેલનાથ ધામ ખાતે યોજાયા જુદા જુદા કાર્યક્રમો, ભારતી આશ્રમથી વેલનાથધામ સુધી યોજાઈ યાત્રા, યુવાનો અને સમાજમાં ધર્મની સમજ અંગે કાર્યક્રમ, યુવાનોને ધર્મથી જોડાયેલા રાખવા યોજાયો કાર્યક્રમ  

Breaking News
Breaking News