Not Set/ અમેરિકાએ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો : પાકિસ્તાન પ્રયોજીત આતંકવાદ દુનિયા સમક્ષ બેનકાબ

પાકિસ્તાન પ્રયોજીત આતંકવાદ દુનિયા સમક્ષ બેનકાબ થઈ ગયો છે. સૈયદ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને  ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત નિવેદન પહેલા જ અમેરિકાએ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે. બીજી તરફ આતંકવાદ સામે ભારતની મોટી જીત થઈ છે.  અમેરિકાએ કાશ્મીરમાં થતા હુમલાનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં ફેલાતી હિંસામાં આતંકી સંગઠન હિઝબુલ-મુઝાહિદ્દીનનો મોટો […]

Uncategorized

પાકિસ્તાન પ્રયોજીત આતંકવાદ દુનિયા સમક્ષ બેનકાબ થઈ ગયો છે. સૈયદ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને  ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત નિવેદન પહેલા જ અમેરિકાએ સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે. બીજી તરફ આતંકવાદ સામે ભારતની મોટી જીત થઈ છે.  અમેરિકાએ કાશ્મીરમાં થતા હુમલાનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં ફેલાતી હિંસામાં આતંકી સંગઠન હિઝબુલ-મુઝાહિદ્દીનનો મોટો હાથ હોવાની વાતને માની છે…જે સંગઠનનો વડો સૈયદ સલાહુદ્દીન છે..મહત્વનું છે કે સલાહુદ્દીન 1987 બાદ પાકિસ્તાન ગયો હતો. અને 1989માં  તે આતંકી સંગઠન હિઝબુલ- મુઝાહિદ્દીનમાં જોડાયો હતો