Not Set/ અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારીઓની હડતાળ યથાવત

અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર છે… જ્યારે હવે બુધવારે આ મામલે ત્રીજો દિવસ છે.. મહત્વનુ છે કે, કર્મચારીઓ દ્વારા પગારપંચનો અમલ અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ કરવામાં આવી છે.. ત્યારે હવે બુધવારે હડતાલમાં નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ પણ જોડાયા છે… ત્યારે હવે હડતાલમાં જોડાયેલ કર્મચારીઓ […]

Uncategorized
vlcsnap error040 અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારીઓની હડતાળ યથાવત

અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર છે… જ્યારે હવે બુધવારે આ મામલે ત્રીજો દિવસ છે.. મહત્વનુ છે કે, કર્મચારીઓ દ્વારા પગારપંચનો અમલ અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ કરવામાં આવી છે.. ત્યારે હવે બુધવારે હડતાલમાં નર્સિંગ સ્ટાફ, ટેકનિશિયન અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ પણ જોડાયા છે… ત્યારે હવે હડતાલમાં જોડાયેલ કર્મચારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ… કર્મચારીઓ દ્વારા કેન્સર હોસ્પિટલથી પોલીસ કમિશ્નર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે.. અને કેન્સર હોસ્પિટલ સત્તાધીશો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે… જોકે હડતાળ મામલે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કેન્સર હોસ્પિટલ કેમ્પસમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો..