Not Set/ અરવલ્લી મોડાસાના વિશ્વહિંદુ પરિષદ કાર્યકરોએ ભારતીય બૌદ્ઘ સંધ ગુજરાત પ્રદેશ દ્ઘારા સમાનતા સમરસતા સંકલ્ય યાત્રા આયોજિત કરી હતી

અરવલ્લી મોડાસાના વિશ્વહિંદુ પરિષદ કાર્યકરોએ ભારતીય બૌદ્ઘ સંધ ગુજરાત પ્રદેશ દ્ઘારા સમાનતા સમરસતા સંકલ્ય યાત્રા આયોજિત કરી હતી…. આ યાત્રા હિંમતનગર., ટીંટોઇ, મઉ સહિતના ગામોમાં ફરીને મોડાસા વીએચપી કાર્યલયે પહોંચી હતી… બૌદ્ગ ધર્મ સંઘ દ્ગારા ચાલી રહેલ જન જાગૃતિ આંદોલનના ભાગરૂપે સમાનતા સમરસતા સંકલ્ય યાત્રા અભિયાનમાં કોઇ પણ પ્રકારના ભેદભાદ વગર યાત્રામાં જોડાઇ શકે છે..તેમજ […]

Gujarat
vlcsnap error406 અરવલ્લી મોડાસાના વિશ્વહિંદુ પરિષદ કાર્યકરોએ ભારતીય બૌદ્ઘ સંધ ગુજરાત પ્રદેશ દ્ઘારા સમાનતા સમરસતા સંકલ્ય યાત્રા આયોજિત કરી હતી

અરવલ્લી મોડાસાના વિશ્વહિંદુ પરિષદ કાર્યકરોએ ભારતીય બૌદ્ઘ સંધ ગુજરાત પ્રદેશ દ્ઘારા સમાનતા સમરસતા સંકલ્ય યાત્રા આયોજિત કરી હતી…. આ યાત્રા હિંમતનગર., ટીંટોઇ, મઉ સહિતના ગામોમાં ફરીને મોડાસા વીએચપી કાર્યલયે પહોંચી હતી… બૌદ્ગ ધર્મ સંઘ દ્ગારા ચાલી રહેલ જન જાગૃતિ આંદોલનના ભાગરૂપે સમાનતા સમરસતા સંકલ્ય યાત્રા અભિયાનમાં કોઇ પણ પ્રકારના ભેદભાદ વગર યાત્રામાં જોડાઇ શકે છે..તેમજ આ યાત્રામાં જોડાયેલા પ્રચારકોનું તેમજ કાર્યકરોનું સ્વાગત કર્યું હતું..જોકે ગુજરાતના તમામ જિલ્લામાં યાત્રા ફરશે તેમજ સોમનાથમાં આ યાત્રાનું સમાપન થશે.. આ યાત્રામાં જોડાઇને સમાજમાં નાત-જાતના ભેદભાવ ભૂલી લોકોમાં સમરસતાની ભાવના આવે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે..VV