મોરબી/ માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા

રવિ નિમાવત -મોરબી માળિયા પોલીસે વાડા વિસ્તારમાં જુગાર રમતા ૧૧ ઇસમોને ઝડપી લઈને ૪૯,૯૨૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમાતો હોય જે બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા આમદ હનીફ મોવર, અલારખા દાઉદ જેડા, તાજમામદ ડાડા કટિયા, નુરાલી […]

Gujarat Others
Untitled 4 માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમતા ૧૧ ઈસમો ઝડપાયા

રવિ નિમાવત -મોરબી

માળિયા પોલીસે વાડા વિસ્તારમાં જુગાર રમતા ૧૧ ઇસમોને ઝડપી લઈને ૪૯,૯૨૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના વાડા વિસ્તારમાં જુગાર રમાતો હોય જે બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા આમદ હનીફ મોવર, અલારખા દાઉદ જેડા, તાજમામદ ડાડા કટિયા, નુરાલી જશા સમાણી, ગુલમામદ જીવા મોવર, રસુલ કરીમ જામ, અબ્દુલ નુરમામદ ભટ્ટી, હાસમ દાઉદ પારેડી, ઇશા ઉમર મોવર, ઇકબાલ આમદ કટીયા અને દાઉદ ઓસમાણ પઠાણ રહે બધા માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૯,૯૨૦ જપ્ત કરી છે

જે રેડની કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર, ક્રિપાલસિંહ ચાવડા, સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા વિશ્વરાજસિંહ ઝાલા સહિતની ટીમ રોકાયેલ હતી.