Not Set/ 10 વર્ષ પૂર્ણ થયા ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ સિરીયલને – ડો. હાથીના નિધન બાદ આ જગ્યાએ થશે નવા એપિસોડનું શુટિંગ

મુંબઈ “તારક મહેતા કા ઉલટા ચશ્માં” સિરિયલ સબ ચેનલ પર આવે છે જે ઘણી ફેમસ છે. એ સિરિયલના એક મહત્વપૂર્ણ કેરેક્ટર ડો. હાથીનો રોલ નિભાવનાર કવિ કુમાર આઝાદનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું છે. સ્વાભાવિક છે કે એમનું પાત્ર અમર રહેશે જે રીતે એ લોકોને હસાવતા હતા પણ સિરિયલને આગળ વધારવા માટે નવા ડો. […]

Uncategorized
mahi tt 10 વર્ષ પૂર્ણ થયા ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ સિરીયલને – ડો. હાથીના નિધન બાદ આ જગ્યાએ થશે નવા એપિસોડનું શુટિંગ

મુંબઈ

“તારક મહેતા કા ઉલટા ચશ્માં” સિરિયલ સબ ચેનલ પર આવે છે જે ઘણી ફેમસ છે. એ સિરિયલના એક મહત્વપૂર્ણ કેરેક્ટર ડો. હાથીનો રોલ નિભાવનાર કવિ કુમાર આઝાદનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું છે. સ્વાભાવિક છે કે એમનું પાત્ર અમર રહેશે જે રીતે એ લોકોને હસાવતા હતા પણ સિરિયલને આગળ વધારવા માટે નવા ડો. હાથીની શોધ ચાલી રહી છે.

dr hathi के लिए इमेज परिणाम

આ સિરિયલના ૨૫૦૦ એપિસોડ પુરા થઇ ગયા છે. 10 વર્ષ પૂર્ણ કર્યાના સેલિબ્રેશનના ભાગ રૂપે આ ટીમ વૈષ્ણોદેવી શુટિંગ માટે જવાની છે અને ત્યાં નવા એપિસોડનું શુટિંગ કરશે. એટલે આવનારા ટ્રેકમાં ગોકુલધામ સોસાયટીના લોકો એક ટ્રીપ પર જશે. 27 જુલાઈના ટીમ પ્રયાણ કરશે. આ ટ્રીપ ટીમ સાથેની એક નવી શરૂઆત હશે.

dr hathi के लिए इमेज परिणाम

કવિ કુમાર આઝાદના અવસાન બાદ લોકોમાં સવાલ હતો કે શું આ પાત્ર ને ચાલુ રાખવામાં આવશે કે શું? તો સિરિયલના નિર્માતા આસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે અમેડોક્ટર હાથીને રિપ્લેસ કરવાના છીએ.

dr hathi के लिए इमेज परिणाम

આ સિરિયલ એક ફેમિલી શો છે. જે 2008 થી શરૂ થયેલી છે અને અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવી ચુકી છે. લોકોને હસાવતી આ સિરિયલનો ચાહક વર્ગ મોટી સંખ્યામાં છે.