America/ અમેરિકાના ઈતિહાસની સર્વપ્રથમ ઘટના, USના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ બન્યાં કમલા, હેરિસ આ પદ સંભાળનારા પ્રથમ મહિલા, થોડા કલાકો માટે જ નિભાવી ભૂમિકા, જો બાઈડેને કર્યું હતું સત્તાનું હસ્તાંતરણ, બાઈડેને એનેસ્થેસિયા લેતાં કર્યું હતું આમ, અમેરિકાના સંવિધાનમાં છે જોગવાઈ, રાષ્ટ્રપ્રમુખ એનેસ્થેસિયા લે તો કરી શકે આમ, કૉલોનોસ્કોપી કરાવવા માટે હતી પ્રક્રિયા, સ્વસ્થ થવાની સાથે જ પરત લીધી સત્તા

Breaking News