Not Set/ અમેરિકાના નેટ વાવાઝોડાને કારણે 25 લોકોનાં મોત

ફ્લોરિડા, ટેક્સાસ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું નેટ રવિવારે વહેલી સવારે અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર ત્રાટક્યું છે. અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, કેટગરી-1નું વાવાઝોડું નેટ 137 કિમી કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે ફ્લોરિડા સહિત લ્યુસિયાના, મિસિસીપી, અલબામા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકા પહોંચતા પહેલાં નેટ […]

World
high waves અમેરિકાના નેટ વાવાઝોડાને કારણે 25 લોકોનાં મોત

ફ્લોરિડા, ટેક્સાસ તરફ આગળ વધી રહેલું વાવાઝોડું નેટ રવિવારે વહેલી સવારે અમેરિકાના ગલ્ફ કોસ્ટ પર ત્રાટક્યું છે. અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, કેટગરી-1નું વાવાઝોડું નેટ 137 કિમી કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.જેના કારણે ફ્લોરિડા સહિત લ્યુસિયાના, મિસિસીપી, અલબામા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકા પહોંચતા પહેલાં નેટ વાવાઝોડાંમાં નિકારાગુઆ, હોન્ડુરસ અને કોસ્ટા રિકામાં 25 લોકોનાં મોત થયા છે.