ટ્રમ્પને દંડ/ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દંડ પોર્નસ્ટાર કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને દંડ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે ફટકાર્યો દંડ મેનહૈટ્ટન કોર્ટે ટ્રમ્પને ફટકાર્યો દંડ કોર્ટે 1.22 લાખ ડોલરનો દંડ ફટકાર્યો જ્યુરીએ ટ્રમ્પ સામે 34 આરોપ લગાવ્યા ટ્રમ્પે કોર્ટમાં પોતાને નિર્દોષ ગણાવ્યા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન મારા પર લગાવેલા કેસને લઇન લોકો અચંબિતઃ ટ્રમ્પ લોકો જાણે છે આ કોઇ કેસ નથીઃ ટ્રમ્પ મને ચૂંટણી લડતા રોકવા માટેનું ષડયંત્રઃ ટ્રમ્પ અમેરિકામાં હાલ સૌથી ખરાબ પરિસ્થિતિઃ ટ્રમ્પ ઘણા દેશો અમેરિકાને ધમકી આપી રહ્યા છેઃ ટ્રમ્પ

Breaking News