Not Set/ અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો 1.50 લાખને પાર, સ્થિતિ બેકાબુ

કોરોનાથી સમર્ગ વિશ્વ પરેશાન છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ આજે પણ અમેરિકા છે, જ્યા રોજ કોરોનાનાં કેસનો આંકડો સતત વધી રહ્યો છે. અહી કોરોનાથી મૃતકોની સંખ્યા 1 લાખ 50 હજારને વટાવી ગઈ છે અને 44 લાખ 33 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. છેલ્લા 24 કલાકમાં યુએસમાં 596 લોકો અને બ્રાઝિલમાં 627 લોકો મૃત્યુ પામ્યા […]

World
7e89cbe7f578ace514c66b18ab2a34de અમેરિકામાં કોરોનાથી મોતનો આંકડો 1.50 લાખને પાર, સ્થિતિ બેકાબુ

કોરોનાથી સમર્ગ વિશ્વ પરેશાન છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ આજે પણ અમેરિકા છે, જ્યા રોજ કોરોનાનાં કેસનો આંકડો સતત વધી રહ્યો છે. અહી કોરોનાથી મૃતકોની સંખ્યા 1 લાખ 50 હજારને વટાવી ગઈ છે અને 44 લાખ 33 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. છેલ્લા 24 કલાકમાં યુએસમાં 596 લોકો અને બ્રાઝિલમાં 627 લોકો મૃત્યુ પામ્યા છે. આ આંકડાઓ મંગળવારે સવારે આઠ વાગ્યા સુધી વર્લ્ડમીટર અનુસાર છે.

વિશ્વ સતત વૈશ્વિક રોગચાળાથી ત્રસ્ત થઇ ગયુ છે. વર્લ્ડમિટર અનુસાર, આ વાયરસથી મૃત્યુની સંખ્યા 6 લાખ 56 હજારથી વધુ થઈ ગઈ છે અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 66 લાખ 44 હજારને વટાવી ગઈ છે. જ્યારે 1 કરોડ 2 લાખ 31 હજારથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.