Not Set/ બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ બન્યા જેયર બોલ્સોનારો

બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ તરીકે જેયર બોલ્સોનારોએ સપથ લીધા છે. ૬૩ વર્ષીય રાષ્ટ્રપતિ ૩૭ ઓક્ટોમ્બર, ૨૦૧૮ના રોજ થયેલી ચૂંટણીમાં સારા અંતરથી જીત મેળવી છે. બોલ્સોનારો રાજકારણમાં પ્રવેશ્યા તે પહેલા પૂર્વ સેના અધિકારી રહી ચુક્યા છે. તેમની આ જીત દેશને ભ્રષ્ટાચાર અને ક્રાઈમ વિરુદ્ધ બનાવવાના કરાયેલા વાયદાને લીધે થઇ છે. Congratulations to President @JairBolsonaro who just made […]

Top Stories World Trending Politics
880x495 cmsv2 2e29ab01 f0c5 574b bfed 4671dcd3aa9d 3549656 બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ બન્યા જેયર બોલ્સોનારો

બ્રાઝીલના નવા રાષ્ટ્રપતિ તરીકે જેયર બોલ્સોનારોએ સપથ લીધા છે. ૬૩ વર્ષીય રાષ્ટ્રપતિ ૩૭ ઓક્ટોમ્બર, ૨૦૧૮ના રોજ થયેલી ચૂંટણીમાં સારા અંતરથી જીત મેળવી છે.

બોલ્સોનારો રાજકારણમાં પ્રવેશ્યા તે પહેલા પૂર્વ સેના અધિકારી રહી ચુક્યા છે. તેમની આ જીત દેશને ભ્રષ્ટાચાર અને ક્રાઈમ વિરુદ્ધ બનાવવાના કરાયેલા વાયદાને લીધે થઇ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ બ્રાઝીલના નવા પ્રેસીડેન્ટને શુભેરછા આપી હતી અને કહ્યું હતું કે અમેરિકા તમારી સાથે જ છે.

Image result for Jair Bolsonaro

પરંતુ દેશની જનતા આ નવા પ્રેસિડેન્ટથી ખુશ નથી કેમ કે તેમણે ભાષણમાં નક્સલવાદી, સમલૈંગિકતાનો વિરોધ અને મહિલા વિરોધની ટીપ્પણી કરેલી છે.

તેમણે પ્રચાર દરમ્યાન પોતાની છબી રાજકારણથી બહારના વ્યક્તિ તરીકે કરી હતી. બોલ્સોનારો રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા બ્રાઝીલમાં કોંગ્રેસની નીચલા સદનમાં ચેમ્બર ઓફ ડીપ્ટીઝ તરીકે સાત કાર્યકાળ સુધી સેવા આપી ચુક્યા છે.