Not Set/ કેનેડા: 25 મુસાફરો સાથે પ્લેન તૂટી પડ્યું

કેનેડાના સસ્કેચેવાનમાં 25 મુસાફરોને લઈને ઉડતું વિમાન તૂટી પડ્યું છે. વેસ્ટ વિન્ડ એટીઆર-42 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પોલીસે જણાવ્યું છે કે, દુર્ઘટના વખતે વિમાન રન-વે થી એક માઈલ દુર જ હતું. એટીઆર-42 વિમાન ફોન ડુ લેસ એરપોર્ટ પરથી ૬.વાગે રવાના થયું હતું. વિમાનમાં ૨૨ મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સ હતાં. વિમાન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

World
f90c9563a07609de1b0f849cd7b91eca કેનેડા: 25 મુસાફરો સાથે પ્લેન તૂટી પડ્યું

કેનેડાના સસ્કેચેવાનમાં 25 મુસાફરોને લઈને ઉડતું વિમાન તૂટી પડ્યું છે. વેસ્ટ વિન્ડ એટીઆર-42 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પોલીસે જણાવ્યું છે કે, દુર્ઘટના વખતે વિમાન રન-વે થી એક માઈલ દુર જ હતું.

એટીઆર-42 વિમાન ફોન ડુ લેસ એરપોર્ટ પરથી ૬.વાગે રવાના થયું હતું. વિમાનમાં ૨૨ મુસાફરો અને ત્રણ ક્રૂ મેમ્બર્સ હતાં. વિમાન દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થાય હતાં અને અમુકને ગંભીર ઈજા થઈ છે.