ભારતીય-અમેરિકન સાંસદ તુલસી ગબાર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ગેરહાજરી અંગે સ્પષ્ટતા આપી છે. તુલસી ભારતીય મૂળ ની આમેરિકની સાંસદ છે. તુલસીએ કહ્યું કે મળવાનો ઇનકાર કરવાના સમાચાર ખોટા છે. હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છું, તેથી હું હ્યુસ્ટન જઈ શકી નથી.
યુએસ સાંસદ તુલસી ગબાર્ડ કહ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગુ છું અને વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીની મજબૂત ભાગીદારી જાળવવા ચર્ચા કરવા માંગુ છું. તુલસી ગબાર્ડ 2020 માં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
